મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે, ઊંઝામાં ઉમિયા માતાજીના કર્યા દર્શન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. તેવામાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. તેવામાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે છે. તેઓ ઊંઝામાં ઉમિયાધામ પહોંચ્યા હતા. તેમણે પરિવાર સાથે ઉમિયા માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી. આ અવસરે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝા મંદિર ટ્રસ્ટીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

આ સમાચાર શેર કરો