મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા, પોલિંગ બૂથ પર ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપ

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. તેમના આગમનને લઈને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી અને મતદાન મથકે શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો