VIDEO: નવસારીમાં નેશનલ હાઇવે પર બેકાબૂ ટ્રકટોલ બૂથમાં ઘૂસી, મહિલા કર્મચારીનો આબાદ બચાવ
નવસારીમાં નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો. ટ્રક બેકાબૂ થતા ટોલ બૂથમાં ઘૂસી ગઈ હતી. ટોલ બૂ
નવસારીમાં નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો. ટ્રક બેકાબૂ થતા ટોલ બૂથમાં ઘૂસી ગઈ હતી. ટોલ બૂથમાં કામ કરી રહેલી મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. ટ્રક ચાલકને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતને કારણે ટોલનાકાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગણદેવી ટોલનાકા પાસે આ ઘટના બની છે.


