મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠાના હિંમતનગરમાં અપરાજેય ગણાતા અમૃત રાજપુરોહિતની ફરી જીત

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વોર્ડ સાતમાં ભાજપની જીત થઈ છે. શહેરમાં અપરાજેય ગણાતા અમૃત

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વોર્ડ સાતમાં ભાજપની જીત થઈ છે. શહેરમાં અપરાજેય ગણાતા અમૃત રાજપુરોહિતની ફરી જીત થતા તેમના ટેકીદારોએ તેમને વધાવી લીધા હતા..ભાજપની પેનલનો ભવ્ય વિજય થતા પોલિટેકનિક કોલેજ ખાતેથી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો