મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉના તથા ગીર-ગઢડામાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તથા ગીર-ગઢડામાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તથા ગીર-ગઢડામાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.

આ સમાચાર શેર કરો