VIDEO: પારજાંબલી કિરણો બન્યા વધુ ઘાતક; ત્વચાના ગંભીર રોગો થવાની નિષ્ણાંતોની ચેતવણી, જુઓ આ વિશેષ રિપોર્ટ
તમારી ચામડી દઝાઈ રહી છે? તો સાવધાન રહેજો. સૂર્યદેવ હવે માત્ર ગરમી નથી આપતા,
તમારી ચામડી દઝાઈ રહી છે? તો સાવધાન રહેજો. સૂર્યદેવ હવે માત્ર ગરમી નથી આપતા, પણ ઝેર ઓકી રહ્યા છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલા ઘાતક બન્યા છે કે તે તમારી ત્વચાને જીવતી શેકી રહ્યા છે. ચહેરા પર કરચલીઓ, સ્કીન કેન્સરનો ખતરો અને રસી વગરના રોગોનો વિસ્ફોટ થઇ શકે છે. ત્વચા નિષ્ણાંતોની ચેતવણી છે કે જો હમણાં નહીં જાગો, તો અલનીનોની આ ગરમી તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય બંનેને કાયમી માટે છીનવી લેશે. જુઓ આ વિશેષ રિપોર્ટ.



