Surat: બારડોલીમાં ધામરોડ રોડ પર ઝડપી બાઇકની ટક્કરથી બે યુવકો ગંભીર રીતે ઘાયલ
સુરત જિલ્લાના બારડોલીમાં ધામરોડ રોડ પર દત્ત મંદિર નજીક ગંભીર અકસ્માત સર્જ
સુરત જિલ્લાના બારડોલીમાં ધામરોડ રોડ પર દત્ત મંદિર નજીક ગંભીર અકસ્માત સર્જાયો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે, બાઇક સવાર મનીષ પ્રજાપતિ, રુદ્રાક્ષ રેસિડેન્સીના રહેવાસી, પૂર ઝડપે બાઇક હંકારી રહ્યો હતો અને રસ્તો ક્રોસ કરતા બે યુવકોને ટક્કર મારી. બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
જાહેરાત







