મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દરિયામાં ડૂબવાથી બે વિદ્યાર્થી લાપત્તા

તમિલનાડુના થૂથુકુડી નજીક દરિયાકિનારે ન્હાવા પડેલા બે વિદ્યાર્થીઓ દરિયાના પાણીમાં લાપત્તા થયા છે. ઘટનાની જાણ

તસવીર: gstv

તમિલનાડુના થૂથુકુડી નજીક  દરિયાકિનારે ન્હાવા પડેલા બે વિદ્યાર્થીઓ દરિયાના પાણીમાં લાપત્તા થયા છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને સ્થાનિક માછીમારોની મદદથી દરિયામાં ગુમ થયેલા વિદ્યાર્થીઓની સઘન શોધખોળ ચાલી રહી છે. આ દુર્ઘટનાને કારણે વિદ્યાર્થીઓના પરિવારજનો અને સ્થાનિક વિસ્તારમાં ભારે શોક તેમજ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો