VIDEO: નરોડામાં જાહેર રસ્તા પર બે મહિલા બુટલેગરોએ બેફામ બનીને પોલીસ પર બિયરના ટીનના કર્યા ઘા

ગુજરાતના અમદાવાદમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. મળતા અહેવાલ પ

ગુજરાતના અમદાવાદમાં ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે મહિલા બુટલેગરોએ પોલીસ સામે જાહેર રસ્તા પર બિયરના ટીન ફેંક્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે 2 મહિલાઓ બિયરના ટીન ભરેલા થેલા સાથે ઝડપાઈ હતી.

નરોડા પોલીસે થેલાઓ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

મહિલાઓએ રોડ વચ્ચે થેલાઓ રાખીને પોલીસ પર બિયરના ટીના ઘા કર્યા હતા.નરોડા પોલીસે થેલાઓ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જાહેર રસ્તા પર આ રીતે મહિલાઓની કરતૂતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત