મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: તેલુગુ સંસ્કૃતિના પચીસ ગૌરવશાળી વર્ષો

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિલિકોનઆંધ્રા સંસ્થાએ તેલુગુ ભાષા અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારના ૨૫ વર્ષ સફળતાપૂર

તસવીર: gstv

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિલિકોનઆંધ્રા સંસ્થાએ તેલુગુ ભાષા અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારના ૨૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા . આ ખાસ અવસરે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાહિત્યકારો, કલાકારો અને સંસ્કૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાએ છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી વૈશ્વિક સ્તરે તેલુગુ ભાષાના સંવર્ધન અને પરંપરાગત કલાઓને જીવંત રાખવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું . અતિથિઓએ સંસ્થાની આ સિદ્ધિને બિરદાવી હતી.

આ સમાચાર શેર કરો