મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: થલાપતિ વિજયની બંને બેઠકો પર ઐતિહાસિક જીત: TVK સમર્થકોમાં ઉત્સાહ, ચેન્નાઈમાં ફટાકડા સાથે ભવ્ય ઉજવણી

ચેન્નાઈમાં TVK ચીફ વિજયના નિવાસસ્થાન બહાર ભવ્ય ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2

તસવીર: GSTV

ચેન્નાઈમાં TVK ચીફ વિજયના નિવાસસ્થાન બહાર ભવ્ય ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં વિજયે તિરુચિરાપલ્લી પૂર્વ અને પેરામ્બુર બંને બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી છે. આ શાનદાર પ્રદર્શન બાદ સમર્થકોમાં ભારે ઉત્સાહ છે અને વિજયના ઘરની બહાર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ TVK રાજ્યમાં મુખ્ય રાજકીય શક્તિ તરીકે ઉભરી છે, જે દ્રવિડિયન રાજકારણમાં મોટા પરિવર્તનનો સંકેત આપે છે.

આ સમાચાર શેર કરો