મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad Plane Crash: ઘટનાસ્થળેથી તુષાર દવેનો Ground Zero Report

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા 241 મુસાફરોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે ઉડાન ભરતાન

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા 241 મુસાફરોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે ઉડાન ભરતાની સાથે જ 50 સેકન્ડની અંદર જ વિમાન તૂટી પડ્યું હતું. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે. મળતા સમાચારો મુજબ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત બીજે મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયાના સમાચાર છે. 

આ સમાચાર શેર કરો