VIDEO: રાજકોટ - અમદાવાદ હાઈવે પર ટ્રકમાં લાગી આગ
રાજકોટ - અમદાવાદ હાઈવે પર બની એક ગંભીર ઘટના. ઘટનામાં ટ્રકમાં આગ લાગી. ટ્રકમાં આગ લાગતા આસપાસના લોકોમાં દોડભાગ
રાજકોટ - અમદાવાદ હાઈવે પર બની એક ગંભીર ઘટના. ઘટનામાં ટ્રકમાં આગ લાગી. ટ્રકમાં આગ લાગતા આસપાસના લોકોમાં દોડભાગ શરુ થઈ ગઈ અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી.
ટ્રકમાં લાગી આગ
રાજકોટ - અમદાવાદ હાઈવે પર હુડકો ચોકડી નજીક ટ્રકમાં આગ લાગી. માલ ભરેલા ટ્રકમાં આગ લાગતા હાઈ વે થોડા સમય માટે બંધ થઈ ગયો હતો, અને લોકો ગભરાઈ ગયા હતા. જો કે, તાત્કાલિક ફાયર વિભાગની ટામ ઘટના સ્થળે પહોંચી. ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હોવાથી. સદનસિબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જાહેરાત







