VIDEO : સુરેન્દ્રનગરમાં ડીઝલના ભાવ વધારાને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશને દર્શાવ્યો વિરોધ
સુરેન્દ્રનગરમાં ડીઝલના ભાવ વધારાને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે.

સુરેન્દ્રનગરમાં ડીઝલના ભાવ વધારાને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશનનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે સરકારે ડીઝલના ભાવમાં વધારો ન કરવાની ખાતરી આપી હતી, પરંતુ પરિણામો બાદ ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે શહેરના એકપણ પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ નથી. ભાવ વધારો ચૂકવવા તૈયાર હોવા છતાં ઈંધણ ન મળતા ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે. ટેક્સ ભરતા હોવા છતાં મંદી અને ડીઝલ સંકટ વચ્ચે વ્યવસાય પર ભારે અસર પડી રહી છે.


