VIDEO: જામનગરના પાંચ હાટડીમાં ટ્રાન્સફોર્મર સળગી ઉઠ્યું, સમગ્ર વિસ્તારમાં છવાયો હતો અંધારપટ
ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તારમાં કાલા
ગુજરાતના જામનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તારમાં કાલાવડ નાકા નજીક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં ભયાનક આગ લાગી હતી.
ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ
ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર આગ લાગવાથી સ્થાનિકોમાં ભય અને અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે આ ઘટનાને પગલે પીજીવીસીએલની પોલ ખુલી થઈ રહી છે. ભારે જહેમત બાદ આગ પર કાબૂ લેવામાં આવ્યો હતો.




