મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વઢવાણને મહાનગરપાલિકામાં સામેલ કરવાની માંગમાં વેપારીઓની એન્ટ્રી, બંધનું એલાન કરવાની આપી ચીમકી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સાથે વઢવાણનું નામ સામેલ કર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સાથે વઢવાણનું નામ સામેલ કરવા માટે વેપારીઓએ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો તેની સાથે જ પૂર્વ ધરાસભ્ય ધનરાજ કૈલાએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો.

તાજેતરમાંજ સુરેન્દ્રનાગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો ત્યારે તેમાં વઢવાણનું નામ સામેલ ન થતાં જનતમાં નારાજગી જોવા મળી હતી. વઢવાણને મહાનગર પાલિકામાં સામેલ કરવા માટે રજૂઆત કરાવામાં આવી હતી. જો સરકાર મંજૂરી નહીં આપે તો વઢવાણમાં બંધનું એલાન કરવાની ચીમકી આપી વેપારી એસોશીએશને ટેકો જાહેર કર્યો હતો. 

આ સમાચાર શેર કરો