VIDEO: ખંભાળિયા ટોલનાકા પર પરિવારને ટોલનાકા વાળાઓએ માર્યો ઢોર માર
દ્વારકાના ખંભાળિયા ટોલનાકા પર ગુંડાગર્દીના દ્રશ્યો સામે આવ્યા છે.કારમાં રાજકોટ જવા નીકળેલા પરિવા
દ્વારકાના ખંભાળિયા ટોલનાકા પર ગુંડાગર્દીના દ્રશ્યો સામે આવ્યા છે.કારમાં રાજકોટ જવા નીકળેલા પરિવારને થયો કડવો અનુભવ થયો છે. ફાસ્ટ ટેગ ગાડી નંબરથી ટોલ લઈ લેવાની વાહનચાલકે વિનંતી કરતા કેટલાક ટોલકર્મીઓ એ દાદાગીરી આદરી અને યુવાન સાથે મારામારી કરી હતી.
આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ અકસ્માતના કાળજુ કંપાવી નાખે તેવા CCTV, દુર્ઘટનામાં 7ના મોત
ટોલનાકા પર વધતા હુમલાની ઘટનાને પગલે લોકોમાં રોષની લાગણી
ટોલનાકા પર વધતા હુમલાની ઘટનાને પગલે લોકોમાં રોષની લાગણી છે. સમગ્ર બનાવને હાર્દિક પ્રજાપતિ નામના 22 વર્ષીય યુવાને મોબાઇલમાં કેદ કરતા યુવાન પર ટોલકર્મીઓએ હુમલો કર્યો હતો.યુવાન પરિવાર સાથે ભાટિયાથી કારમાં રાજકોટ જઈ રહ્યો હતો.




