મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જસદણમાં ચોર બન્યા બેફામ, ધોળા દિવસે કરી બાઈકની ચોરી

રાજકોટના જસદણની અંદર લાગે છે ચોરોને કાયદાની બીક રહી જ નથી. ભર્યા માર્કેટમાં ધોળા દિવસે બાઈકની

રાજકોટના જસદણની અંદર લાગે છે ચોરોને કાયદાની બીક રહી જ નથી. ભર્યા માર્કેટમાં ધોળા દિવસે બાઈકની ચોરી કરતો ઇસમ કેમેરામાં કેદ થયો હતો.

આ સમાચાર શેર કરો