મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મહિલાના વેશમાં આવેલા તસ્કરે આંખના પલકારામાં બાઈક ચોર્યું

Surendranagar News : તસ્કરો ચોરી કરતા પકડાઈ ન જાય એ માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. હવે તસ્કરો મહિલાના વેશમાં આવી

Surendranagar News : તસ્કરો ચોરી કરતા પકડાઈ ન જાય એ માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. હવે તસ્કરો મહિલાના વેશમાં આવીને ચોરી કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બપોરના સમયે ઘર પાસે બાઈક  પાર્ક કરીને ઘરમાલિક અંદર ગયા હતા. ત્યારે બે તસ્કરો આવ્યા હતા, જેમાંથી મહિલાના કપડાં પહેરેલા ચોરે બાઈકની ચોરી કરી નાસી ગયો હતો.

આ સમાચાર શેર કરો