કાનમાં દુઃખાવાના દર્દીઓમાં થયો 10 ગણો વધારો
ચોમાસાની સિઝન શરૂ થતાં જ કાનમાં દુઃખાવાના દર્દીઓમાં થયો 10 ગણો વધારો થયો છે. અમદાવાદની સોલા હોસ્પિટલમાં રોજ
ચોમાસાની સિઝન શરૂ થતાં જ કાનમાં દુઃખાવાના દર્દીઓમાં થયો 10 ગણો વધારો થયો છે. અમદાવાદની સોલા હોસ્પિટલમાં રોજના 20થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.




