VIDEO: મહેસાણામાં પાણીનો નીકાલ ના થતા હોબાળો, લોકોએ ચક્કાજામ કર્યો
મહેસાણામાં વરસાદનું પાણી ભરાઇ જતા પાણીનો નીકાલ ના થતા લોકોએ હોબાળો કર્યો હતો. રસ્તા પર ચક્
મહેસાણામાં વરસાદનું પાણી ભરાઇ જતા પાણીનો નીકાલ ના થતા લોકોએ હોબાળો કર્યો હતો. રસ્તા પર ચક્કાજામ કરીને તંત્ર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.




