મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: યુપીની સરકાર 100 દિવસની મહેમાન વાળા નિવેદન પર વાર-પલટવાર

યુપીમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને ભાજપ-સપા વચ્ચે વાર-પલટવાર તેજ થયો છે. અખિલેશ ય

તસવીર: gstv

યુપીમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને ભાજપ-સપા વચ્ચે વાર-પલટવાર તેજ થયો છે. અખિલેશ યાજદે કહ્યું કે, સરકાર 100 દિવસની મહેમાન છે. જેના જવાબમાં કેશવ પ્રસાદ મૌર્યએ ભાજપની કોર કમિટીની બેઠક બાદ પલટવાર કર્યો. અખિલેશ યાદવના નિવેદન પર તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ ગેરસમજમાં છે. ૧૦૦ દિવસ પછી સમાજવાદી પાર્ટી પોતાની સાયકલ લઈને સૈફઈ પાછી ફરી જશે...

આ સમાચાર શેર કરો