મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વેમાલી વિસ્તારમાં કોંગ્રેસમાં જોડાવાનો સિલસિલો શરૂ, પૂર્વ સરપંચ સહિત 25 કાર્યકરો કોંગી ખેસ પહેર્યો

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વડોદરા જિલ્લાના વેમાલી વિસ્તારમાં કોંગ્રેસમ

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વડોદરા જિલ્લાના વેમાલી વિસ્તારમાં કોંગ્રેસમાં જોડાવાનો સિલસિલો શરૂ થયો છે. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ સરપંચ સહિત વેમાલીના 25 કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. વેમાલીના સરપંચ નિલેશ પટેલ પણ લાંબા સમય સુધી ભાજપમાં સક્રિય રહ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા છે. નિલેશ પટેલ વેમાલી વોર્ડ નંબર ૩માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે તેમ છે. આ જોડાણથી વડોદરા જિલ્લા કોંગ્રેસમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો