સાબરકાંઠા: વિજયનગર તાલુકામાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા, 8 વેપારીના ગોડાઉનમાંથી ઝડપાયો જથ્થો
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડામાં કરિયાણાના 8 વેપારી પ
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડામાં કરિયાણાના 8 વેપારી પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો. પુરવઠા વિભાગે અલગ અલગ 9 દુકાનોના ગોડાઉનની તપાસ કરતા 8 દુકાનોના ગોડાઉનમાંથી શંકાસ્પદ આનાજ ઝડપી પાડ્યું હતું, અન્ય એક વેપારી પાસેથી બિન અધિકૃત 10 ખાલી અને 4 ભરેલી સરકારી ગેસ બોટલ સાથે 51 ગેસ બોટલ બુકો સાથે પકડાઈ છે.




