મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar અને વઢવાણને જોડતા ભોગાવો નદી પરના મુખ્ય પુલની હાલત ચિંતાજનક બની.

Surendranagar અને વઢવાણને જોડતા ભોગાવો નદ

Surendranagar અને વઢવાણને જોડતા ભોગાવો નદી પરના મુખ્ય પુલની હાલત ચિંતાજનક બની. પુલ પર વાહનોનો ભાર વધતા પુલનો એક ભાગ બેસી ગયો. રુપીયા 13 કરોડ ખર્ચે બનાવાયો હતો આ પુલ.

આ સમાચાર શેર કરો