VIDEO: ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે ધોવાયો, ગામના લોકોને હાલાકી
ભારે વરસાદને કારણે ઉપલેટાના ગઢાળા ગામમા કોઝવો ધાવાયો. કોઝવે ધો
ભારે વરસાદને કારણે ઉપલેટાના ગઢાળા ગામમા કોઝવો ધાવાયો. કોઝવે ધોવાતા ગામના લોકોને હાલાકી સર્જાઈ. કોઝવે ધોવાઈ જવાથી ત્યાંથી લોકોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે.
કોઝવે બંધ થતાં ગામના લોકોને હાલાકી
ઉપલેટા પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થતાં ગઢાળા ગામનો કોઝવે ધોવાઈ ગયો. કોઝવે ધોવાઈ જતા ગામના લોકોને 10થી 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ઉપરવાસમાં પાણીનું વ્હેણ વધી જતા નીચેનો કોઝવે ધોવાયો છે. હાલ રસ્તો બંધ કરી અવરજવર ના કરવા તંત્રએ તાકીદ કરી છે.




