મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડા અને આણંદ જિલ્લાના ચરોતર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીની લહેર

ખેડા અને આણંદ જિલ્લાના ચરોતર

તસવીર: gstv

ખેડા અને આણંદ જિલ્લાના ચરોતર પંથકમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ અને અતિશય ઉકળાટ વચ્ચે અચાનક વરસાદી ઝાપટું પડવાથી સમગ્ર વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી નાગરિકોએ મોટી રાહત અનુભવી છે. મહિનાભરના લાંબા અંતરાલ બાદ મેઘરાજાની આ મહેર વરસવાથી ખેતરોમાં ઊભેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. આ અણધાર્યા વરસાદથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.....

આ સમાચાર શેર કરો