VIDEO: શિક્ષકે સામાન્ય બાબતે માસૂમને 8 થપ્પડ ચોડી દીધા, બાળકના વાલીને પણ આપી ધમકી
ખેડાના ડાકોરની ભવન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને શિક્ષકે એક-બે નહીં પણ 8 લાફા
ખેડાના ડાકોરની ભવન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને શિક્ષકે એક-બે નહીં પણ 8 લાફા મરતા મામલો ગરમાયો છે.શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વાલી દ્વારા ડાકોર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીને 8 લાફા ઝિંક્યા બાદ પણ વાલી સાથે પણ શિક્ષકે દાદાગીરી ભર્યું વલણ દેખાડીને ધમકી આપી હતી . શિક્ષક વિદ્યાર્થીને માર મારતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.




