મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO/ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી: Rajinikanth-Vijay Thalapathy સહિત સાઉથના સ્ટાર્સે કર્યું મતદાન

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મતદાન ચાલુ છે. દક્ષિણ ભારતના

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મતદાન ચાલુ છે. દક્ષિણ ભારતના અનેક સુપરસ્ટાર પણ અલગ-અલગ પોલિંગ બૂથ પર પોતાનું મતદાન કરતા જોવા મળ્યા. કમલ હાસન તેમની પુત્રી શ્રુતિ હાસન સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો. TVK પ્રમુખ અને અભિનેતા થલપતિ વિજય પણ પોતાનો વોટ આપવા પોલિંગ બૂથ પહોંચ્યા, જ્યાં ભીડે તેમને ઘેરી લીધા હતા. સાઉથ સુપરસ્ટાર અજિત કુમાર, ધનુષ, વિજય સેતુપતિ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. બીજી તરફ, ચેન્નાઈની એક શાળામાં પહોંચીને સુપરસ્ટાર રજનીકાંતે પણ પોતાનો વોટ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો