VIDEO: તલોદની શાળામાં પાણી ભરાતા સ્વિમિંગ પૂલ બની, વિદ્યાર્થીઓને રજા
સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં નોંધાયો હતો. ત્યારે તલોદ બજારના કોલ
સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં નોંધાયો હતો. ત્યારે તલોદ બજારના કોલેજ રોડ પરની તલોદ સ્ટેશન પ્રાથમિક શાળામાં કેડસમાં પાણી ભરાયા હતા. પરિણામે શાળાના બાળકોને રજા આપવામાં આવી હતી.




