મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતની સ્કૂલમાં ટેરેસ પર કરંટથી મોત: જીએસટીવીનું રિયાલિટી ચેક

સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન હાઇસ્કૂલના શાળાના ટેરેસ પર કરંટ લાગવાથી એક માસૂમ બાળકન

તસવીર: gstv

સુરતના માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન હાઇસ્કૂલના શાળાના ટેરેસ પર કરંટ લાગવાથી એક માસૂમ બાળકના કરુણ મોત બાદ પણ તંત્ર અને શાળા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જીએસટીવીની ટીમે કરેલા રિયાલિટી ચેકમાં ટેરેસ પર ખુલ્લા વાયરોનું મોટું જોખમ જોવા મળ્યું હતું. બાળકનું મોત થયા છતાં તંત્ર હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ હાથ પર હાથ ધરીને બેઠું છે અને વાલીઓમાં રોષ જોવા મળ્યા છે..

આ સમાચાર શેર કરો