મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ખતરનાક ગેંગસ્ટરને મુંબઈના થાણેથી ઝડપી પાડ્યો

Surat પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ખતરનાક ગેં

Surat પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ખતરનાક ગેંગસ્ટરને મુંબઈના થાણેથી ઝડપી પાડ્યો. 21 વર્ષથી ગુમ હતો આ ગેંગસ્ટર, ડકૈતી અને હત્યા સહિતના ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું આવ્યું સામે.

આ સમાચાર શેર કરો