મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત: ધોધમાર વરસાદથી જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

સુરત શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ઉધ

તસવીર: GSTV

સુરત શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર પાણી ફરી વળતા રસ્તાઓ જળમગ્ન બન્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક વાહનો બંધ પડી જતાં ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો