મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત ભાજપે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની કરી ઉજવણી, કાર્યકરોએ એકબીજાને 'ઝાલમુરી' ખવડાવી

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતની સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યા

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતની સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય પર થઈ હતી. ભાજપ કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને ગગનચુંબી ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો. આ ઉજવણીમાં  'ઝાલમુરી' છવાઈ હતી.. કાર્યકરોએ એકબીજાને હોંશે-હોંશે ઝાલમુરી ખવડાવી જીતની વધામણી આપી હતી.  

આ સમાચાર શેર કરો