મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત / માંડવીમાં કાકરાપાર ડેમમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી મોત

સુરત જિલ્લાના માંડવીના પ્રસિદ્ધ કાકરાપાર ડેમમાં નાહવા પડેલા 4 યુવકો ઊંડા પાણીમાં ડૂબી જવાની ઘ

સુરત જિલ્લાના માંડવીના પ્રસિદ્ધ કાકરાપાર ડેમમાં નાહવા પડેલા 4 યુવકો ઊંડા પાણીમાં ડૂબી જવાની ઘટના બની છે...ચાર પૈકી ત્રણ યુવકોના મૃતદેહ ફાયર વિભાગ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. ગઈકાલે સાંજના સમયે એક યુવક ડેમમાં ડૂબ્યો હતો, જેને શોધવા આજે વધુ ત્રણ યુવકો પાણીમાં કૂદ્યા હતા, પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી. ડૂબેલા યુવકોમાં ત્રણ કાકરાપાર ગામના જ્યારે એક યુવક કણજા ગામનો હોવાનું સામે આવ્યું છે. 

આ સમાચાર શેર કરો