મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: થ્રી લેંગ્વેજ વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટમાં આજે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ શાળામાં ત્રીજી ભાષા ફરજિયાત શીખવવાનો મામલે અને તમિ

તસવીર: gstv

સુપ્રીમ કોર્ટમાં આજે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ શાળામાં ત્રીજી ભાષા ફરજિયાત શીખવવાનો મામલે અને તમિલનાડુ રાજ્યમાં જવાહર નવોદય વિદ્યાલયસ્થાપવા મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે થ્રી લેંગ્વેજ વિવાદ મામલે કેન્દ્ર સરકાર અને સીબીએસઈની ઝાટકણી કાઢી છે. તો બીજીતરફ JNV સ્થાપવા મામલે પણ મહત્ત્વની ટિપ્પણી કરી છે. તમિલનાડુ સરકારે થ્રી લેંગ્વેજ મામલે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીએસઈના પરિપત્ર મુજબ ધોરણ-9માં ત્રીજી ભાષા શરૂ કરવા પર સવાલ ઉઠાવ્યો છે.આ મામલાની સુનાવણી દરમિયાન જજ બી.વી.નાગરત્નાએ કહ્યું કે, બોર્ડ પરીક્ષાઓ પહેલા થ્રી લેંગ્વેજ શરૂ કરવાથી વિદ્યાર્થીઓ પર બોજ વધી શકે છે.

આ સમાચાર શેર કરો