મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છમાં વાતાવરણમાં અચાનક પલટો, કાળજાળ ગરમીમાં વરસાદી માહોલ સર્જાયો

પશ્ચિમ કચ્છમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. ઉનાળાની કાળજાળ ગરમીમાં

પશ્ચિમ કચ્છમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો.  ઉનાળાની કાળજાળ ગરમીમાં વરસાદી માહોલ સર્જાયો. કચ્છના નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા. બપોર બાદ ઓચિંતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સાથે જ ભુજમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. માવઠું પડતાં ખેડૂતો બન્યા ચિંતિત.

આ સમાચાર શેર કરો