મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના એરવાડામાં જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના એરવાડા ગામની જર્જરિત શાળામા

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના એરવાડા ગામની જર્જરિત શાળામાં શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. ગામના સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નિર્માણનું કામ ન કરાતા 100થી વધુ વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ ભણી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો