મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધો. 12 બોર્ડનું પરિણામ જાહેર થતાં રાજકોટની શાળાઓમાં વિદ્યાર્થીઓ આનંદમાં ઝૂમી ઊઠ્યા

ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થતાં જ રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ આનંદમાં ઝ

ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થતાં જ રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ આનંદમાં ઝૂમી ઊઠ્યા હતા. કેટલીક શાળાઓમાં તો વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરવા માટે ગરબા રમી ઉજવણી કરી. સારા પરિણામથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ વર્ષે રાજકોટમાં સાયન્સ પ્રવાહનું પરિણામ 93.36 ટકા નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 93.69 ટકા પરિણામ આવ્યું છે. ઉત્તમ પરિણામને લઈને શિક્ષકો પણ ગૌરવ અનુભવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના મહેનતને બિરદાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો