મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર આરોપને લઈને કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખનું નિવેદન..એક બોલતા અવાજને બંધ કરવા રચાઈ રહ્યા છે પેંતરા

વડગામ

તસવીર: gstv

વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર રૂપિયા લેવાના આરોપને લઈને કોંગ્રેસમાંથી પ્રતિક્રિયા આવી છે..કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે,  જીગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. મેવાણી મતોના નફા-નુકસાનની ચિંતા કર્યા વગર લોકોનો અવાજ ઉઠાવે છે અને તેમણે ક્યારેય ધર્મ કે જાતિ જોઈ નથી. એક બોલતા અવાજને બંધ કરવા માટે આવા વિવિધ પેતરા રચાઈ રહ્યા છે. વડગામમાં દલિત અને મુસ્લિમ સમાજ સામસામે આવી જાય તેવા કાવતરા થઈ રહ્યા છે.  

આ સમાચાર શેર કરો