VIDEO: અમરેલી: ઊર્જામંત્રી કૌશિક વેકરીયા અને ધારાસભ્યોએ બાળકો સાથે જૂનવાણી રમતો રમી બાળપણની યાદો તાજી કરી
અમરેલીમાં આજકાલના બાળકોને મોબાઈલ ફોન અને ડિજિટલ

અમરેલીમાં આજકાલના બાળકોને મોબાઈલ ફોન અને ડિજિટલ સ્ક્રીનથી દૂર રાખીને પરંપરાગત રમતો તરફ આ કાર્યક્રમ દરમિયાન નેતાઓએ બાળકો સાથે ગીલ્લી દંડા, લીંબુ ચમચી, રસાખેંચ, શૂટિંગ, હોકી અને ક્રિકેટ જેવી પરંપરાગત રમતો રમીને તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. નેતાઓની આ સાદગી અને ઉત્સાહથી બાળકોમાં એક નવી ચેતના અને ઉમંગ જોવા મળ્યો હતો. તંત્રના આ નવતર અભિગમની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે…. આકર્ષિત કરવાનો એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ જોવા મળ્યો છે…..ઊર્જામંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના અગ્રણીઓએ બાળકો સાથે મળીને વિસરાતી જતી જૂનવાણી રમતોનો ભરપૂર આનંદ માણ્યો હતો….




