મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલી: રાજુલા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અસહ્ય ગરમી અને ઉકરાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્રણ દિ

તસવીર: gstv

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અસહ્ય ગરમી અને ઉકરાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે…રાજુલા તેમજ તેના હિંડોળા, સતડીયા અને કડીયાળી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભર ભાદરવે અચાનક શરુ થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો