મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલી: જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બીજા દિવસે પણ વરસાદી ઝાપટા પડ્યા, ખેડૂતોમાં રાહત

અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિર

તસવીર: gstv

અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ બીજા દિવસે પણ વરસાદી ઝાપટા પડ્યા...પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને મેઘરાજાની એન્ટ્રીથી સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના સૂકા વાતાવરણ બાદ પડેલા આ વરસાદી ઝાપટાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે રાહત અને ખુશીની લાગણી જોવા મળી છે. હવામાનમાં આવેલા આ ફેરફારથી ઉભા પાકને પણ નવજીવન મળવાની આશા બંધાઈ છે.

આ સમાચાર શેર કરો