Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli: Rajula's Jivadori Sama Dhatrawadi-2 dam overflows

VIDEO: અમરેલી: રાજુલાનો જીવાદોરી સમાન ધાતરવડી-૨ ડેમ છલકાયો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતા સ્થિતિ સર્જાઈ છે. સુરક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા ડેમના કુલ 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદી કાંઠાના ગામોમાં સાવચેતી રાખવા અને જરૂર પડે તો સ્થળાંતર માટે તૈયાર રહેવા તંત્રએ અપીલ કરી છે. હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સતત પાણીની આવકનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

App Store