મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં UCCના અમલ મુદ્દે અર્જુન મોઢવાડિયાનું નિવેદન

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં UCCના અમલ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે

તસવીર: gstv

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં UCCના અમલ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બંધારણના ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. મોઢવાડિયાએ દાવો કર્યો કે UCCથી તમામ મહિલાઓને સમાન અધિકારો અને મિલકતમાં સમાન હક્ક મળશે. તેમણે કહ્યું કે કાયદાથી મહિલાઓના અધિકારોનું રક્ષણ થશે અને શોષણ અટકાવવામાં મદદ મળશે. તેમણે એમ પણ જણાવ્યું કે લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો