મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'AAPએ ગુજરાતને 5244 લડાયક યોદ્ધાઓ આપ્યા, જેઓ કોઈ પણ પ્રકારની બીક વગર ચૂંટણી લડ્યા'

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પરિણામો પર પ્રદેશ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્ર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પરિણામો પર પ્રદેશ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે , આ ચૂંટણીમાં ભાજપના કથિત જોહુકમીભર્યા શાસન અને ડરના માહોલ સામે ઝૂક્યા વગર આપે ગુજરાતને 5244 લડાયક યોદ્ધાઓ આપ્યા છે, જેઓ કોઈ પણ પ્રકારની બીક વગર ચૂંટણી લડ્યા.. ગુજરાતની જનતા પાસે હવે એક સક્ષમ અને મજબૂત વિકલ્પ ઉપલબ્ધ છે અને તે વિકલ્પ એટલે આમ આદમી પાર્ટી છે..

આ સમાચાર શેર કરો