મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં પૂરપીડિતો સુધી પહોંચે એ પહેલા નાસ્તો જાડી ચામડીના લોકોના પેટમાં પહોંચી ગયો!

એકતરફ વડોદરાની મુલાકાતે આવેલા હર્ષ સંઘવી બેઠકો યોજી રહ્યા હતા ત્યારે બીજી તરફ અધિકારીઓ અને નેતાઓ પે

એકતરફ વડોદરાની મુલાકાતે આવેલા હર્ષ સંઘવી બેઠકો યોજી રહ્યા હતા ત્યારે બીજી તરફ અધિકારીઓ અને નેતાઓ પેટની ભૂખ સંતોષવામાં વ્યસ્ત હતા. પરંતુ કદાચ તમે ચોકી જશો કે ગરીબોને તથા જરૂરિયાતમંદોને આપવા માટેનો નાસ્તો જાડી ચામડીના લોકો ઝાપટી ગયા. લોકોએ તથા સંસ્થાઓએ રાહત સામગ્રીઓ માટે ફરસાણના પેકેટો બનાવીને મોકલાવ્યા હતા. 

મહત્ત્વની વાત એ છે કે, લોકો પૂરગ્રસ્ત સ્થિતિમાંથી માંડ બેઠા થઈ રહ્યા છે. વિવિધ જિલ્લાઓમાંથી સહાય આવી રહી છે. ત્યારે અહીંના સત્તાધીશો સહાયના નાસ્તાની મીજબાની માણતા નજરે પડ્યા હતા.

આ સમાચાર શેર કરો