મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લોધિકામાં ફાર્મ હાઉસમાંથી SMCએ લાખોનો દારૂ પકડ્યો, સ્થાનિક PI સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

રાજકોટના લોધિકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં એસએમસીએ દરોડા પાડ્યા છે. માખાવડ ગામે આવેલાં ફાર્મ હાઉસમ

રાજકોટના લોધિકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં એસએમસીએ દરોડા પાડ્યા છે. માખાવડ ગામે આવેલાં ફાર્મ હાઉસમાં દરોડા દરમિયાન 11.56 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાનો વધુ એક નમૂનો રાજકોટ ગ્રામ્યમાં જોવા મળ્યો છે. એસએમસીએ અજય ભારડા નામના આરોપીની પણ ધરપકડ કરાઈ છે. સાથે જ ઉમંગ પટેલ ફરાર થયો છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે રેન્જ આઈજીએ લોધિકા પોલીસ સ્ટેશનના PI સહિત 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યાં છે. 

આ સમાચાર શેર કરો