VIDEO : રાજકોટમાં હોટેલ પર પેટ્રોલ બોમ્બના હુમલા બાદ દુકાનદાર પર હુમલો
Rajkot News : રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, બીજી બાજું એક બાદ એક એવી ઘટનાઓ ઘટી રહી છ

Rajkot News : રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, બીજી બાજું એક બાદ એક એવી ઘટનાઓ ઘટી રહી છે કે જનતાને પ્રશ્ન થઇ રહ્યો છે કે શહેરમાં પોલીસ છે કે નહીં. રૂ.100ની માથાકૂટમાં હોટેલ પર પેટ્રોલ બોમ્બથી હુમલા બાદ હવે રૂ.175ની માથાકૂટમાં દુકાનદાર પર હુમલો થયો છે. આ ઘટના શહેરના 80 ફૂટ રોડ પર આવેલ સત્યમ પાર્ક પાસે બન્યો છે, જેમાં આગાઉના ઉધાર રૂ.175 માંગતા ગ્રાહકે દુકાનદાર પર હુમલો કરી દીધો હતો. હુમલાની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.




