મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkotમાં છૂટા પૈસાની અછત; 10 અને 20 રુપિયાના બંડલો લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટા રૂપિયાની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના કારણે વેપારીઓ અને સામાન્ય નાગરિકો

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટા રૂપિયાની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના કારણે વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અછતને કારણે આજે શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે આવેલી એક ખાનગી બેંક બહાર નોટબંધીના સમયની યાદ અપાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા. વેપારી વર્ગ પાસે છૂટા પૈસાની અછત હોવાથી 5,10 અને 20ના સિક્કા અને નોટ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 

આ સમાચાર શેર કરો